શ્રી ઝાલાવાડી કડવા પાટીદાર મિત્ર મંડળ
૭૪૯/૨/બી. જી.આઈ.ડી.સી એસ્ટેટ મકરપુરા,વડોદરા
નોંધણી નંબર. એ. ૨૭૯૬ તા, ૧૩.૧૨.૧૯૯૪

Contact Us: (+91) 98796 11676

 

સભાસદ શ્રી,

સૌપ્રથમ આપશ્રી જે ટ્રસ્ટ/સંસ્થા માં સભાસદ થયા હોય તે પસંદ કરો. (પસંદગી કરવા માટે તમારા નીચે આપેલા સંસ્થાના નામ વાળું બટન દબાવવું)

જુના વર્ષની રસીદ મેળવવા માટે Year બદલવું.

જો આપ Rupay ડેબીટ કાર્ડ(Rupay Debit Card) અથવા UPI Payment (કોઈ પણ UPI જેમ કે Paytm, BHIM, GPay(Tez), PhonePay અને બીજી કોઈ પણ UPI Provider) નો ઉપયોગ કરશો તો કોઈ વધારા નો ચાર્જ લાગશે નહી.જો તમને તમારો UPI Id ખબર ના હોય તો અહી click કરો


  1. ઝાલાવાડી તેમજ કંડારીની ચાલુ વર્ષની નોટીસની કોપી જોવા માટે અહી Click કરો.

ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલા દરેક સભ્યોએ આ link ને ઓપન કરી પૂરે પૂરી વાંચી જવી.  ત્યારબાદ જ ઓનલાઈન પેમેન્ટ કરવાની શરૂઆત કરવી. Link માટે અહી click કરો

 નોંધ: આપનું પેમેન્ટ થયા પછી જો ૨૪ કલાકમાં રસીદ ના બને તો ઓફીસના નંબર પર જાણ કરો. આપની રસીદના બની હોય ત્યાં સુધી પેમેન્ટ થયેલ નથી જેની નોધ લેવી.   


તમારુ પેમેન્ટ કપાઈ ગયું હોય છતાં પણ તમારી રસીદ ન બની હોય તો ફરીથી બીજી વખત પેમેન્ટ કરી દેવું આગળના પેમેન્ટની રકમ તમને તમારા બેન્ક એકાઉન્ટમાં 10 દિવસમાં પરત જમા આવી જશે.


 
 

Member No.
Year.